Vichar Ni Vasahato

Vichar Ni Vasahato

  184 reviews
Regular price₹. 150.00
/
MRP (Incl. of all taxes)
ભદ્રાયુ વછરાજાની ગુજરાતનું એવું ઘરેણું છે જેણે આપણને 25થી વધુ પુસ્તકો આપ્યા છે, અનેક વક્તવ્યો અને સંવાદોથી આપણી ચિંતન ધરોહરને સમૃદ્ધ કરી છે. એમની પાસે વાતોનું અને વિચારોનું વૈવિધ્ય છે. એને રજુ કરવાની મજાની અને રસાળ શૈલી છે.

આ પુસ્તકમાં એમના નાના નાના લેખો છે, જે વિવિધ બાબતે વાચકના મનમાં ચિંતન માટેની ભૂમિકા તૈયાર કરે છે.

આ પુસ્તકમાંથી...
"ઑફ લાં - ઑન લાઈન ચહેરાઓની ચાડ-ઊતર,
સમાજ-સંબંધોની અરાજકતા,
ગત-અનાગતની ખેંચતાણ,
સ્થળ-સમયની અસ્થિરતા...
ક્ષણના તાકજાઓ,
યુગના પડકારો,
ઓળખની કટોકટી,
તો ક્યારેક જાત સાથે
ક્યારેક જાત માટેની તડજોડ
અને
આખા આયખાની દોડમદોડ..."

"આવી વેરવિખેર કરી નાખે તેવી સ્થિતિમાં સ્વસ્થ,
કેન્દ્રસ્થ અને આત્મસ્થ રહેવા માટેની વિશ્રામ ક્યાં લેવો?
એકાદ વિચારવૃક્ષ નીચે,
એકાદ વિચારખંડમાં,
એકાદ વિચારલોકમાં...!"

Author : Dr. Bhadrayu Vachharajani