Saral Ayurvedic Upchar
Saral Ayurvedic Upchar

Saral Ayurvedic Upchar

  184 reviews
Regular priceRs. 500.00
/
સરળ આયુર્વેદિક ઉપચાર એ એવો ગ્રંથ છે જે દરેક ઘર અને દરેક ક્લિનિક તથા હોસ્પિટલમાં ખાસ વસાવવા જેવો છે. આપણે ત્યાં સદીઓથી જેના અનેક પ્રયોગો થયા છે અને અદભુત પરિણામ મળ્યા છે એ પ્રયોગોનું સંકલન એટલે આ પુસ્તક. આ પુસ્તકમાં સંભવિત દરેક રોગો વિશેની સારવારની વાત કરવામાં આવી છે. 

Author : Dr. Bhimkumar Jha