Unghvani Kala _ ઊંઘવાની કલા

Unghvani Kala _ ઊંઘવાની કલા

  184 reviews
Regular price Rs. 135.00 Sale priceRs. 120.00 Save Rs. 15.00
/

આપણા જીવનનો 40% જેટલો સમય ઊંઘમાં પસાર થાય છે, આ આવસ્થા આજે પણ ઘણી રહસ્યમય છે. આપણે ભોજન વિના 40-50 દિવસ પણ જીવતા રહી જઈએ પણ ઊંઘ વિના 4-5 દિવસ પણ જીવવું મુશ્કેલ છે. ઊંઘ એ જરૂરિયાત તો છે જ, એથી વિશેષ જીવનની પ્રક્રિયાનો એક મહત્ત્વનો હિસ્સો છે.

આજે આપણી બદલાયેલ જીવનશૈલીની સૌથી મોટી આડઅસર ક્યાંય થઇ હોય તો એ ઊંઘ અનિયમિત અને અપૂરતી થવાના કારણે શરીર અનેક રોગોનું ઘર બની રહ્યું છે. આપણે હેલ્થી ભોજન લેવાનો આગ્રહ રાખીએ છીએ પણ હેલ્થી ઊંઘ વિષે એટલું નથી ધ્યાન નથી આપતા જેટલું આપવું જોઈએ.

આ પુસ્તક ઊંઘ વિષે વાત કરે છે, જેમાં ઊંઘની ગુણવત્તા કઈ રીતે સુધારી શકાય અને ઊંઘની તકલીફોને કઈ રીતે નિવારી શકાય જેવા અનેક ઉપયોગી બાબતોની ચર્ચા કરવામાં આવી છે. આ પુસ્તક આપને ચોક્કસ હેલ્પફુલ થશે.

લેખક : ડૉ. પ્રીતિ દવે