BRAND SAGA । બ્રાન્ડ સાગા
BRAND SAGA । બ્રાન્ડ સાગા
Couldn't load pickup availability
When I write an advertisement, I don't want you to tell me that you find it 'creative.' I want you to find it so interesting that you buy the product.
- David Ogilvy
એક સામાન્ય કંપનીથી 'બ્રાન્ડ' બનવા સુધીની સફર કેવી હોય?
દરેક કંપની તેના સમયની લીડર પણ બનતી હોય છે, ખૂબ પછડાટ પણ ખાતી હોય છે. કોઈક બ્રાન્ડ વર્ષો સુધી લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી લેતી હોય છે.
આ દરેક કંપની અનેક સંઘર્ષો પણ જુએ છે, ગોલ્ડન સમય પણ જુએ છે, અનેક રોજગારી ઊભી કરે છે અને યુનિક બ્રાન્ડિંગ & એડવર્ટાઇઝિંગ દ્વારા ક્રિએટિવ માર્કેટિંગ કરીને લોકોનાં હૃદયમાં એક આગવી ઓળખ બનાવે છે.
ઘરમાં રહેલી દરેક સારી અને ટકાઉ ચીજવસ્તુઓ સાથે એક નાતો બંધાઈ જાય છે. આ વિશ્વાસ ઊભો કરવાનું કામ બ્રાન્ડ કરે છે.
એક સામાન્ય કંપનીથી એક 'બ્રાન્ડ' બનવા સુધીની સફર એટલે ટ્રસ્ટવર્ધી એક્સપિરિયન્સ.
