{"product_id":"chanakya-niti-ચાણક્ય-નીતિ","title":"CHANAKYA NITI । ચાણક્ય નીતિ","description":"\u003cp\u003e\u003cstrong\u003e\"આ જગતમાં અનેક પ્રકારનાં બંધન છે.\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003eતેમાય પ્રેમબંધન તો કંઈક વિશેષ જ છે.\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003eલાકડીમાં પણ કાણું પાડવાની તાકાત ધરાવતો ભમરો પણ કમળના ફુલમાં બંધ થઈ ગયા પછી કશું કરી શકતો નથી.\u003c\/strong\u003e\u003cbr\u003e\u003cstrong\u003eમાત્ર કમળ પ્રત્યેનાં પોતાના પ્રેમના કારણે જ ભમરો કમળની પાંખડીઓને નુકસાન નથી પહોંચાડતો.\u003c\/strong\u003e”\u003cbr\u003e\u003cbr\u003eચાણક્યની આ અમર નીતિઓ જીવનની દરેક નિર્ણાયક અને વિકટ પરિસ્થિતિઓમાં 'શું કરવું’ અને 'શું ન કરવું' એ સમજાવે છે. આ પુસ્તકમાં એ નીતિઓને દ્રષ્ટાંત સહિત સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે.\u003cbr\u003e\u003c\/p\u003e","brand":"Yuti Book","offers":[{"title":"Default Title","offer_id":51696585277739,"sku":"CN","price":60.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0912\/0006\/1739\/files\/Untitleddesign_2.png?v=1767433779","url":"https:\/\/yutibooks.com\/products\/chanakya-niti-%e0%aa%9a%e0%aa%be%e0%aa%a3%e0%aa%95%e0%ab%8d%e0%aa%af-%e0%aa%a8%e0%ab%80%e0%aa%a4%e0%aa%bf","provider":"Yuti Book","version":"1.0","type":"link"}