1
/
of
1
CHANAKYA NITI । ચાણક્ય નીતિ
CHANAKYA NITI । ચાણક્ય નીતિ
★
★
★
★
★ 318+ reviews
Regular price
Rs. 60.00
Regular price
Sale price
Rs. 60.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
"આ જગતમાં અનેક પ્રકારનાં બંધન છે.
તેમાય પ્રેમબંધન તો કંઈક વિશેષ જ છે.
લાકડીમાં પણ કાણું પાડવાની તાકાત ધરાવતો ભમરો પણ કમળના ફુલમાં બંધ થઈ ગયા પછી કશું કરી શકતો નથી.
માત્ર કમળ પ્રત્યેનાં પોતાના પ્રેમના કારણે જ ભમરો કમળની પાંખડીઓને નુકસાન નથી પહોંચાડતો.”
ચાણક્યની આ અમર નીતિઓ જીવનની દરેક નિર્ણાયક અને વિકટ પરિસ્થિતિઓમાં 'શું કરવું’ અને 'શું ન કરવું' એ સમજાવે છે. આ પુસ્તકમાં એ નીતિઓને દ્રષ્ટાંત સહિત સરળ ભાષામાં રજૂ કરવામાં આવી છે.

CHANAKYA NITI । ચાણક્ય નીતિ
Rs. 60.00