davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 4 + 1 Books
davā Vina Ni Sāravāra _ દવા વિનાની સારવાર _ 4 + 1 Books
Couldn't load pickup availability
ડૉ. દેવાંગી જોગલ દ્વારા લિખિત બેસ્ટ સેલર પુસ્તકો
દવા વિનાની સારવાર...
ખરેખર!?
જી હા, એક વાર આ બાબત વિચાર કરી જુઓ. દવા તો તમે ખુબ લીધી જ હશે. પણ, દવા વિના પણ તંદુરસ્ત રહી શકાય તો કેવી મજા આવે. ખરેખર તો એ જ સાચી રીત છે. અત્યારે ખોટા પ્રચારો અને લાઇફસ્ટાઇલના કારણે આપણે કેમિકલયુક્ત દવા પર એટલા બધા આધારિત થઇ ગયા છીએ કે નેચરલી સ્વસ્થ રહી શકાય એ વિજ્ઞાન જ ભૂલી ગયા છીએ.
આ 3+1 પુસ્તકો એ જ્ઞાન આપે છે જે ડૉક્ટર, દવા, હોસ્પિટલ અને એવી ઘણી બધી તકલીફોથી દૂર રાખવા મદદ કરી શકે છે. આ ચારેય વિષયો એવા છે જે ઘરના દરેક સભ્યો માટે અનુરૂપ છે. બસ, તો આ વાંચો, વિચારો, સમજો અને અનુસરો. એનું અદભુત પરિણામ પણ ટૂંક સમયમાં જ અનુભવશો.
ડૉ. દેવાંગી જોગલ લિખિત ત્રણ પુસ્તકો.
1. ભોજનપ્રથા
2. કબજિયાત - કારણ અને નિવારણ
3. તમારા શરીરની પ્રકૃતિ ઓળખો અને નીરોગી રહો
4. દિનચર્યા
(આ સાથે ઉપવાસ પુસ્તક ફ્રી મળશે.)

Good
ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં સૌને સરળતાથી સમજાય એવી રીતે તૈયાર કરેલ આ પુસ્તકો મારા મત મુજબ દરેક ગૃહ માં ઉપલબ્ધ હોવા જ જોઈએ જેથી કરીને દરેક ગૃહથી રોગ અથવાતો બીમારી ને દૂર રાખી સકાય પુસ્તક ના શિર્ષક મુજબ દરેક ગૃહમાં બીમાર જલ્દીથી સાજા થાય અને જો કોઈ બીમાર ના હોય તો તે કાયમ નિરોગી રહી શકે
Good book
Excellent
Good books - thank you