{"product_id":"ishq-sakal-bharpur-hai-noor-tera-ઇશ્ક-સકલ-ભરપૂર-હૈ-નૂર-તેરા-author-subhash-bhatt","title":"ISHQ: SAKAL BHARPUR HAI NOOR TERA । ઇશ્ક : સકલ ભરપૂર હૈ નૂર તેરા  । AUTHOR: SUBHASH BHATT","description":"\u003cp\u003e\u003cbr\u003eઆ પ્રેમ-મૈત્રી સાધના પર્વ છે.\u003cbr\u003eતેમાં વિયોગ અને વિષાદ પણ જ્યોતિર્મય હોય છે.\u003cbr\u003eદરેક પરોઢ એક પત્ર લાગે,\u003cbr\u003eદરેક પંખી એક સાદ લાગે,\u003cbr\u003eદરેક સાંજ એક વિષાદ લાગે, દરેકના ચહેરામાં પ્રેમની ખોજ હોય છે,\u003cbr\u003eદરેકની આંખમાં તેનું સરનામું ઉકેલવાની મથામણ હોય છે.\u003cbr\u003eપ્રેમમાં હોઈએ ત્યારે આપણું હોવું જ બોલતું હોય છે ! દરેક શ્વાસ, ધબકાર, દૃષ્ટિ, પગલું કશુંક વ્યકત કરે છે અને હા,\u003cbr\u003eકશુંક અવ્યકત પણ રહી જાય છે.\u003cbr\u003eકયારેક વિશ્વની દરેક ભાષામાં\u003cbr\u003eકહેવું છે, તો કયારેક વિશ્વની દરેક ભાષાને ખંખેરી ને કહેવું છે કે ...!\u003cbr\u003eઆખી પ્રેમ યાત્રાના અંતે સવાલ એક માત્ર છે\u003cbr\u003eકે પ્રેમી પરિપકવ, પરિશુધ્ધ થઈને\u003cbr\u003eમિત્ર બન્યો ખરો ? અટવાયો તો નથી - અટકયો તો નથી ને ? અને મિત્ર પાવક બની સ્વયં પ્રાર્થના બની ગયો કે નહીં ?\u003cbr\u003eબસ આ છે,\u003cbr\u003eઈશ્કથી અલ્લાહ કે પ્રેમથી પ્રાર્થનાની યાત્રા....\u003c\/p\u003e","brand":"Yuti Book","offers":[{"title":"Default Title","offer_id":51683220652331,"sku":"IQ","price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0912\/0006\/1739\/files\/Untitleddesign_1.png?v=1766833557","url":"https:\/\/yutibooks.com\/products\/ishq-sakal-bharpur-hai-noor-tera-%e0%aa%87%e0%aa%b6%e0%ab%8d%e0%aa%95-%e0%aa%b8%e0%aa%95%e0%aa%b2-%e0%aa%ad%e0%aa%b0%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0-%e0%aa%b9%e0%ab%88-%e0%aa%a8%e0%ab%82%e0%aa%b0-%e0%aa%a4%e0%ab%87%e0%aa%b0%e0%aa%be-author-subhash-bhatt","provider":"Yuti Book","version":"1.0","type":"link"}