Skip to product information
1 of 1

ISHQ: SAKAL BHARPUR HAI NOOR TERA । ઇશ્ક : સકલ ભરપૂર હૈ નૂર તેરા । AUTHOR: SUBHASH BHATT

ISHQ: SAKAL BHARPUR HAI NOOR TERA । ઇશ્ક : સકલ ભરપૂર હૈ નૂર તેરા । AUTHOR: SUBHASH BHATT

  318+ reviews
Regular price Rs. 125.00
Regular price Sale price Rs. 125.00
Sale Sold out
Shipping calculated at checkout.


આ પ્રેમ-મૈત્રી સાધના પર્વ છે.
તેમાં વિયોગ અને વિષાદ પણ જ્યોતિર્મય હોય છે.
દરેક પરોઢ એક પત્ર લાગે,
દરેક પંખી એક સાદ લાગે,
દરેક સાંજ એક વિષાદ લાગે, દરેકના ચહેરામાં પ્રેમની ખોજ હોય છે,
દરેકની આંખમાં તેનું સરનામું ઉકેલવાની મથામણ હોય છે.
પ્રેમમાં હોઈએ ત્યારે આપણું હોવું જ બોલતું હોય છે ! દરેક શ્વાસ, ધબકાર, દૃષ્ટિ, પગલું કશુંક વ્યકત કરે છે અને હા,
કશુંક અવ્યકત પણ રહી જાય છે.
કયારેક વિશ્વની દરેક ભાષામાં
કહેવું છે, તો કયારેક વિશ્વની દરેક ભાષાને ખંખેરી ને કહેવું છે કે ...!
આખી પ્રેમ યાત્રાના અંતે સવાલ એક માત્ર છે
કે પ્રેમી પરિપકવ, પરિશુધ્ધ થઈને
મિત્ર બન્યો ખરો ? અટવાયો તો નથી - અટકયો તો નથી ને ? અને મિત્ર પાવક બની સ્વયં પ્રાર્થના બની ગયો કે નહીં ?
બસ આ છે,
ઈશ્કથી અલ્લાહ કે પ્રેમથી પ્રાર્થનાની યાત્રા....

View full details
ISHQ: SAKAL BHARPUR HAI NOOR TERA । ઇશ્ક : સકલ ભરપૂર હૈ નૂર તેરા । AUTHOR: SUBHASH BHATT Rs. 125.00