{"product_id":"jungle-prajasattaak-જંગલ-પ્રજાસત્તાક-author-vikram-narendra-mukesh-modi","title":"JUNGLE PRAJASATTAAK। જંગલ પ્રજાસત્તાક । AUTHOR: VIKRAM NARENDRA\/ MUKESH MODI","description":"\u003cp\u003eઅસ્તિત્વના પ્રથમ દિવસથી જ માનવજાત શાસન-વ્યવસ્થાની તલાશમાં રહેલ છે.\u003c\/p\u003e\n\u003cp\u003eસરળ શૈલી અને રસાળ ઘટનાઓ દ્વારા જંગલ પ્રજાસત્તાકઃ વર્તમાન પ્રાણીકથામાં નીચેના પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.\u003c\/p\u003e\n\u003cp\u003eમાનવની શાસન-વ્યવસ્થાની તલાશનું શોષણ થાય છે? લોકશાહીને શ્રેષ્ઠ શાસન-વ્યવસ્થા ગણવામાં આવે છે; પણ શું આપણે જંગલના કાયદાઓને તિલાંજલી આપી શક્યા છીએ? જંગલરાજમાં પ્રજાસત્તા અસરકારક નીવડી શકે? લોકશાહી શાસન વ્યવસ્થા રાજાશાહીના વિકલ્પ તરીકે ઉભરી આવી છે તો પછી લોકશાહીમાં આ રાજાઓ આવ્યા ક્યાંથી? લોકોના ટેરવાનો સમયાંતરે શાહી લગાવવા ઉપયોગ થાય એ જ લોકશાહી? એક વર્ગનું તૃષ્ટીકરણ થતું રહે એ લોકશાહી ટકશે?\u003c\/p\u003e","brand":"Yuti Book","offers":[{"title":"Default Title","offer_id":51683119694123,"sku":"JP","price":150.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0912\/0006\/1739\/files\/Untitleddesign_5.png?v=1766829617","url":"https:\/\/yutibooks.com\/products\/jungle-prajasattaak-%e0%aa%9c%e0%aa%82%e0%aa%97%e0%aa%b2-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%9c%e0%aa%be%e0%aa%b8%e0%aa%a4%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%95-author-vikram-narendra-mukesh-modi","provider":"Yuti Book","version":"1.0","type":"link"}