KUDRATNU JUKEBOX । કુદરતનું જ્યુકબોક્સ । AUTHOR: JANAKI LENIN
KUDRATNU JUKEBOX । કુદરતનું જ્યુકબોક્સ । AUTHOR: JANAKI LENIN
Couldn't load pickup availability
આપણી આસપાસની દુનિયામાં ધબકતું વૈવિધ્યસભર જીવન મનુષ્ય તરીકે આપણને સદાકાળથી મંત્રમુગ્ધ કરતું આવ્યું છે. કલકલિયો હોય કે કોબ્રા, ઘટાદાર વડલો હોય કે ઘાસિયા મેદાનો, વાઘ અને સિંહ જેવાં જંગલી પ્રાણીઓ કે પક્ષી તથા આપણા પાળેલાં પ્રાણીઓ - આવા તમામ જીવો આપણને પ્રકૃતિ સાથે જોડીને આપણા જીવનમાં સંપૂર્ણતા લાવે છે.
આપણી આસપાસની સૃષ્ટિથી આપણે વિસ્મિત પણ થઈએ છીએ અને સાથે તેને સમજવનો પ્રયાસ પણ કરીએ છીએ. આ પ્રયત્નમાં ફિલસૂફો, કવિઓ, પંડિતો, જ્યોતિષીઓ, વિજ્ઞાનીકો સૌ લાગેલા છે. જેમાંથી ભૂગોળશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર તથા પ્રાણીશાસ્ત્ર જેવા અનેક વિષયો સર્જાયા. આ બધા વિષયોનો હેતુ એટલો જ કે આસપાસના જગતને ઓળખવું છે.
આ પુસ્તક એ ઓળખમાં, એ વિસ્મયમાં વધારો કરે છે. વાંચજો, તમને તો મજા આવશે જે, સાથે સાથે તમારા બાળકોને પણ મજા પડે એવી વાતો કરવા માટેની વાતો આમાંથી તમને મળશે.
