MANAGEMENT MAHATMA । મેનેજમેન્ટ મહાત્મા । AUTHOR: PARAS PARMAR
MANAGEMENT MAHATMA । મેનેજમેન્ટ મહાત્મા । AUTHOR: PARAS PARMAR
Couldn't load pickup availability
“આપણો અને સમાજનો વિકાસ કરવા આપણે ગાંધીજીનાં વિચારો અને જીવનનો અભ્યાસ કરવો જ પડશે.”
જ્યારે મૅનેજમેન્ટ શીખવાની વાત આવે ત્યારે મોટા ઈન્સ્ટિટ્યૂટ જ લોકોને યાદ આવે. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે મૅનેજમેન્ટની સ્કૂલ કહી શકાય એવું ગાંધીજીનું સમગ્ર જીવન રહ્યું છે. મૅનેજમેન્ટ એટલે એક ચોક્કસ હેતુ માટે લોકોને એકઠા કરવા અને એ હેતુ સુધી પહોંચવું. આ પહોંચવા માટેની પ્રક્રિયા એ મૅનેજમેન્ટ. આપણે બિઝનેસ કરતાં હોઈએ કે નોકરી, એકલા રહેતા હોઈએ કે કુટુંબમાં, ઘરની શોપિંગ કરવા નીકળો કે કોઈ મોટી ટીમને લીડ કરતાં હોવ, મૅનેજમેન્ટ એ દરેક જગ્યાએ જરૂરી બની જાય છે. આજના ઝડપી સમયમાં કોઈ પણ કામને તમે કેટલું સરસ અને સરળ રીતે પાર પાડો છો એ મહત્વનું છે.આ પુસ્તકમાં ગાંધીજીના વિવિધ પાસાઓને આજના મૅનેજમેન્ટના પરિપેક્ષમાં મુકવાની કોશિશ કરી છે.
આ વિચારો આપના જીવન અને કામમાં ખુબ ઉપયોગી બને એમ છે.
