{"product_id":"management-mahatma-મેનેજમેન્ટ-મહાત્મા-author-paras-parmar","title":"MANAGEMENT MAHATMA । મેનેજમેન્ટ મહાત્મા ।  AUTHOR: PARAS PARMAR","description":"\u003cp\u003e\u003cstrong\u003e“આપણો અને સમાજનો વિકાસ કરવા આપણે ગાંધીજીનાં વિચારો અને જીવનનો અભ્યાસ કરવો જ પડશે.”\u003c\/strong\u003e\u003c\/p\u003e\n\u003cp\u003eજ્યારે મૅનેજમેન્ટ શીખવાની વાત આવે ત્યારે મોટા ઈન્સ્ટિટ્યૂટ જ લોકોને યાદ આવે. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે મૅનેજમેન્ટની સ્કૂલ કહી શકાય એવું ગાંધીજીનું સમગ્ર જીવન રહ્યું છે. મૅનેજમેન્ટ એટલે એક ચોક્કસ હેતુ માટે લોકોને એકઠા કરવા અને એ હેતુ સુધી પહોંચવું. આ પહોંચવા માટેની પ્રક્રિયા એ મૅનેજમેન્ટ. આપણે બિઝનેસ કરતાં હોઈએ કે નોકરી, એકલા રહેતા હોઈએ કે કુટુંબમાં, ઘરની શોપિંગ કરવા નીકળો કે કોઈ મોટી ટીમને લીડ કરતાં હોવ, મૅનેજમેન્ટ એ દરેક જગ્યાએ જરૂરી બની જાય છે. આજના ઝડપી સમયમાં કોઈ પણ કામને તમે કેટલું સરસ અને સરળ રીતે પાર પાડો છો એ મહત્વનું છે.આ પુસ્તકમાં ગાંધીજીના વિવિધ પાસાઓને આજના મૅનેજમેન્ટના પરિપેક્ષમાં મુકવાની કોશિશ કરી છે.\u003c\/p\u003e\n\u003cp\u003eઆ વિચારો આપના જીવન અને કામમાં ખુબ ઉપયોગી બને એમ છે.\u003c\/p\u003e\n\u003cp\u003e \u003c\/p\u003e","brand":"Yuti Book","offers":[{"title":"Default Title","offer_id":51683136307499,"sku":"MM","price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0912\/0006\/1739\/files\/Untitleddesign_7.png?v=1766830243","url":"https:\/\/yutibooks.com\/products\/management-mahatma-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a8%e0%ab%87%e0%aa%9c%e0%aa%ae%e0%ab%87%e0%aa%a8%e0%ab%8d%e0%aa%9f-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be%e0%aa%a4%e0%ab%8d%e0%aa%ae%e0%aa%be-author-paras-parmar","provider":"Yuti Book","version":"1.0","type":"link"}