Skip to product information
1 of 4

Money શાસ્ત્ર । 3 books set

Money શાસ્ત્ર । 3 books set

  318+ reviews
Regular price Rs. 777.00
Regular price Sale price Rs. 777.00
Sale Sold out
Shipping calculated at checkout.

વાત પૈસાની છે...

પૈસા કમાવા, બચાવવા, વાપરવા, વધારવા... આ બધાનું એક ગણિત છે, એક કલા છે. એ શીખવું પડે, સમજવું પડે... 

અને માનો ના માનો... પણ એમાં જે એક્સપર્ટ થયા તેઓ જ અહીં ફાવ્યા છે... અને એક્પર્ટઇઝ આવે છે અનુભવીઓને વાંચવાથી, વિચારવાથી, સમજવાથી અને એ મુજબ પ્રેક્ટિસ કરવાથી...  

આ ત્રણ પુસ્તકોનો સેટ તમને આ રમતના પાક્કા ખેલાડી બનવામાં હેલ્પ કરશે. 

ધ આર્ટ ઓફ અર્નિંગ મની 
સૌથી જરૂરી છે, પૈસા કમાવવા કઈ રીતે..! આમ તો સૌ પોતપોતાની રીતે મહેનત તો કરતા જ હોય છે પણ એમાં કેવો માઈન્ડ સેટ જોઈએ અને કઈ કઈ બાબતોને ધ્યાને લેવી જોઈએ એ બધી વાતો આ પુસ્તકમાં છે...

ધ આર્ટ ઓફ સેવિંગ મની 
પૈસા કમાઈ લીધા, પણ જો એની યોગ્ય બચત નથી થતી તો જિંદગી આખી મજૂરી કરીને અંતે ખાલીખમ જ રેવાનું થાય છે. આથી પુસ્તકમાં બચતનું ગણિત અને મહત્વ સમજાવ્યું છે. 

ધ આર્ટ ઓફ ઇન્વેસ્ટિંગ મની 
સૌથી ઈમ્પોર્ટન્ટ. જો તમારા પૈસા જાતે તમારી હાજરી કે મહેનત વિના વધતા નથી તો તમે એક સામાન્ય મજૂરથી વિશેષ નથી. શાણો માણસ એ છે, જે પોતાના પૈસાને પોતાના વતી કામે લગાડે અને કમાતા કરે... 

ઇનશોર્ટ, પૈસા બાબતે શાણા થવું હોય તો આ પુસ્તકો વાંચો... 

(આ પુસ્તકો ગણેશ ચતુર્થીના દિવસે પ્રકાશિત થઇ રહ્યા છે...) 

View full details
Money શાસ્ત્ર । 3 books set Rs. 777.00