Investment Guide / ઇન્વેસ્ટમેન્ટ ગાઈડ (3+ 1 books Combo)

  184 reviews
Regular price Rs. 690.00 Sale priceRs. 550.00 Save Rs. 140.00
/

આ પુસ્તકોએ લાખો રોકાણકારોને સફળ થવામાં હેલ્પ કરી છે. તમને પણ કરી શકે છે. 

આપણે કેટલું કમાઈએ છીએ એનું જેટલું મહત્વ છે એથી ઘણું વધુ મહત્વનું છે કે જે કમાયા છીએ એનું રોકાણ યોગ્ય કર્યું છે કે નહીં. પૈસો કમાવવો એક વાત છે અને એ પૈસો આપણા માટે બીજાં ઘણા પૈસાને ખેંચી લાવે એ બીજી વાત છે.

વાત જ્યારે રોકાણની આવે ત્યારે પહેલી દ્રષ્ટિ શેરબજાર પર જ જાય છે. ક્યારે, કેટલું, કઈ રીતે રોકાણ કરવું? આજે ક્યાં રોકાણ કરવું જેથી નિવૃત્તિ પછી સારું એવું વળતર મળી રહે? દુનિયાના સૌથી સફળ રોકાણકારની રોકાણ વિશેની ફિલોસોફી શું છે?

આ ચાર પુસ્તકોનો કોમ્બો તમને રોકાણ વિશે અને ખાસ કરીને શેરબજાર વિશેનું A to Z માર્ગદર્શન આપશે.

આ પુસ્તકોએ લાખો રોકાણકારોને માલામાલ થવામાં હેલ્પ કરી છે. તમને પણ કરી શકે છે.