આપણે કેટલું કમાઈએ છીએ એનું જેટલું મહત્વ છે એથી ઘણું વધુ મહત્વનું છે કે જે કમાયા છીએ એનું રોકાણ યોગ્ય કર્યું છે કે નહીં. પૈસો કમાવવો એક વાત છે અને એ પૈસો આપણા માટે બીજાં ઘણા પૈસાને ખેંચી લાવે એ બીજી વાત છે.
વાત જ્યારે રોકાણની આવે ત્યારે પહેલી દ્રષ્ટિ શેરબજાર પર જ જાય છે. ક્યારે, કેટલું, કઈ રીતે રોકાણ કરવું? આજે ક્યાં રોકાણ કરવું જેથી નિવૃત્તિ પછી સારું એવું વળતર મળી રહે? દુનિયાના સૌથી સફળ રોકાણકારની રોકાણ વિશેની ફિલોસોફી શું છે?
આ ચાર પુસ્તકોનો કોમ્બો તમને રોકાણ વિશે અને ખાસ કરીને શેરબજાર વિશેનું A to Z માર્ગદર્શન આપશે.
આ પુસ્તકોએ લાખો રોકાણકારોને માલામાલ થવામાં હેલ્પ કરી છે. તમને પણ કરી શકે છે.