Aaharchikitsa
★
★
★
★
★ 184 reviews
Regular priceRs. 185.00
/
મોટાભાગે આહાર જ આપણી તંદુરસ્તી અને રોગો માટે કારણભૂત હોય છે. આ તમને અને તમારા કુટુંબને સ્વસ્થ રાખવા મદદરૂપ થશે.
શું તમે કદી વિચાર્યું છે કે સવારથી રાત સુધીમાં આપણે શું, ક્યારે, કેટલું અને કેવું ખાઈએ પીએ છીએ? કયું ફૂડ આપણી પ્રકૃતિને અનુરૂપ છે અને કયું નથી એ કદી નોટિસ કર્યું છે? આહાર જ આપણી તંદુરસ્તી અને બીમારીનું કારણ છે એ જાણો છો?
આ પુસ્તક આહાર માત્રથી શરીરને બીમારીથી દૂર અને સ્વસ્થ રાખવાની ચાવી આપે છે.