Ayurvediy Bhojapratha - આયુર્વેદીય ભોજનપ્રથા
Ayurvediy Bhojapratha - આયુર્વેદીય ભોજનપ્રથા
Ayurvediy Bhojapratha - આયુર્વેદીય ભોજનપ્રથા
Ayurvediy Bhojapratha - આયુર્વેદીય ભોજનપ્રથા

Ayurvediy Bhojapratha - આયુર્વેદીય ભોજનપ્રથા

  184 reviews
Regular priceRs. 225.00
/

જે આપણો જે ખોરાક છે એ સદીઓના અનુભવોના નિચોડરૂપે છે. ખોરાક અને આપણે સાથે સાથે ઈવૉલ્વ થયા છીએ. પ્રયોગો અને અનુભવો કરતાં કરતાં એવું ઘણું આપણે છોડ્યું જે આપણી બદલાતી જીવનશૈલીને અનુરૂપ ન હતું અને બીજું ઘણું એવું ઉમેર્યું જે આપણને આપણી આજની જીવન પદ્ધતિમાં વધુ અનુકૂળ આવતું હોય. પ્રકૃતિમાં ત્રણ ગુણોનો જે ખેલ છે એ શારીરિક સ્તરે વાત્ત, પિત્ત અને કફ છે, આપણે જે કંઈ આરોગીએ છીએ એની અસર આ ગુણો પર થતી હોય છે. આપણે ત્યાં આયુર્વેદે આ ત્રિગુણને બેલેન્સમાં રાખવા આહાર-વિજ્ઞાન રૂપે સુંદર અને અપનાવી શકાય એવી પદ્ધતિ કે રીત આપી છે. આ પદ્ધતિ કે રીત એટલે આયુર્વેદીય ભોજનપ્રથા.

આયુર્વેદ ક્ષેત્રમાં રહીને અમને આજના સમાજનું અને આહારને લગતા પ્રશ્નોનું જે દર્શન થયું છે એને આધારે આ પુસ્તક લખાયું છે. આશા છે કે આ પુસ્તક આપને અને આપના કુટુંબને તન - મનથી સ્વસ્થ રહેવા મદદરૂપ થશે.

- નિલેશ જોગલ