ભાગ્યવિધાતા કોમ્બો
ભાગ્યવિધાતા કોમ્બો
ભાગ્યવિધાતા કોમ્બો

ભાગ્યવિધાતા કોમ્બો

  184 reviews
Regular price Rs. 525.00 Sale priceRs. 449.00 Save Rs. 76.00
/

આપણા ગાઈડ અને એમના તરફથી મળતું ગાઈડન્સ જો ઉત્તમ હોય તો આપણા બિઝનેસનું ભાગ્ય બદલતા વાર નથી લગતી. આ બન્ને પુસ્તકોના લેખક અને આમાં જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એ એવું ઉત્તમ છે. અનુભવોનો નિચોડ છે.  

બ્રાન્ડસાગા :

આ પુસ્તકમાં એવી બ્રાન્ડ વિષે વાત થઇ છે જે ઝીરોથી હીરો બની હોય. દરેક બ્રાન્ડને પોતાની સ્ટ્રગલ સ્ટોરી હોય છે. આ સ્ટ્રગલ સ્ટોરી આપણને પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. 

તમે જ તમારા વ્યવસાયવિધાતા :

લેખક જગદીશ જોશીએ આજ સુધી અનેક બિઝનેસ હાઉસને મોટા એમ્પાયર બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ પુસ્તક તમારો બિઝનેસ અત્યારે છે એનાથી દસ ગણો મોટો કરવામાં મદદરૂપ થાય એવું છે.

તો, આજે જ આ પુસ્તક વસાવો, તમારા ડેસ્ક પર રાખો, જ્યારે પણ સમય મળે, એકાદ તો એકાદ લાઈન પણ વાંચી લો... અને પછી જુઓ, ધીરે ધીરે તમારા બિઝનેસમાં કેવા મોટા ફેરફારો થવા લાગે છે.