Dalai Lama _ દલાઈ લામા
★
★
★
★
★ 184 reviews
Regular price
Rs. 350.00
Sale priceRs. 299.00
Save Rs. 51.00
/
પૃથ્વી પર સૌથી રહસ્યમયી જગ્યા હોય તો એ તિબેટ છે અને એનું પ્રતિનિધિત્વ કરે છે આ રહસ્યમયી વ્યક્તિ. દલાઈ લામા એ આપણા સમયનું એક વિરલ વ્યક્તિત્વ છે. સન્યાસ અને રાજનીતિનું એક ગજબનું કોમ્બિનેશન છે.
વિશ્વની 22 ભાષામાં પ્રકાશિત થયેલ આ પુસ્તક લેખકે દલાઈ લામાની સાથે રહીને લખ્યું છે, જેમાં તિબેટની પ્રથાઓ, અધ્યાત્મની વાતો, ચાઈના સાથેના સંઘર્ષો અને વ્યથાઓ વગેરેની વાતો થઇ છે. આ પુસ્તક વાચકને ઘરે બેઠા બેઠા અલૌકિક જગતની સફરે લઇ જાય છે.
લેખક : મયંક છાયા