Skip to content
Close menu
Home
Books
Combo
About us
Log in
Instagram
Facebook
Cart
Close cart
Your cart is currently empty.
Search
Site navigation
Home
Books
Combo
About us
Log in
Search
Cart
Search
"Close (esc)"
Pause slideshow
Play slideshow
💖 Trusted by 1,00,000+ customers! 💖
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Close (esc)
Business No Master Course / બિઝનેસનો માસ્ટર કોર્સ (25 Books)
★
★
★
★
★
184 reviews
Regular price
Rs. 625.00
Sale price
Rs. 549.00
Save Rs. 76.00
/
Quantity
−
+
Add to cart
This item is a recurring or deferred purchase. By continuing, I agree to the
cancellation policy
and authorize you to charge my payment method at the prices, frequency and dates listed on this page until my order is fulfilled or I cancel, if permitted.
Default Title - Rs. 549.00
[{"id":49987826909483,"title":"Default Title","option1":"Default Title","option2":null,"option3":null,"sku":"DD25","requires_shipping":true,"taxable":false,"featured_image":null,"available":true,"name":"Business No Master Course \/ બિઝનેસનો માસ્ટર કોર્સ (25 Books)","public_title":null,"options":["Default Title"],"price":54900,"weight":0,"compare_at_price":62500,"inventory_management":"shopify","barcode":"","requires_selling_plan":false,"selling_plan_allocations":[]}]
આ શ્રેણીમાં કુલ 25 પુસ્તકો છે. આ પુસ્તકોનો હેતુ છે કે ઓછામાં ઓછા સમયમાં વાચકને વધુ માર્ગદર્શન મળી રહે.
આ પુસ્તક શ્રેણી શા માટે?
બિઝનેસ કરવા માટે કોઠાસૂઝ જોઈએ એ વાત 100% સાચી, પણ ધંધાને વિકસાવવા માટે એ સૂઝને સતત ધાર કાઢતી રહેવી પડે છે. જ્ઞાનને સતત વધારતા રહેવું પડે, દરરોજ નવું નવું શીખતા રહેવું પડે અને અને નવી નવી સ્કિલ ડેવલપ કરતાં રહેવું પડે. જો આમ નથી કરતાં તો આગળ વધવાની તો વાત દૂર, જ્યાં હોઈએ ત્યાં પણ ટકી નથી શકાતું.
હવે તમે કહેશો કે વાત તો સાચી, પણ ધંધામાં એટલો તો બીઝી રહેવું પડે છે કે દળદાર પુસ્તકો વાંચવાનો સમય જ ક્યાં રહે છે. ઓકે, તો આનો જવાબ છે આ પુસ્તકો. દળદાર પુસ્તકો, અનેક લેખો અને ઘણા બધા બિઝનેસમેનના અનુભવોનો નિચોડ એટલે આ પુસ્તકો.
આ શ્રેણીમાં કુલ 25 પુસ્તકો છે. આ પુસ્તકોનો હેતુ છે કે ઓછામાં ઓછા સમયમાં વાચકને વધુ માર્ગદર્શન મળી રહે.
આ પુસ્તકો કેવી રીતે વાંચવા…
જરૂરી નથી કે બધા જ પુસ્તકો એક સાથે વાંચો. થોડાંક ઓફિસમાં રાખો, થોડાંક કારમાં રાખો. થોડાંક ઘરે શાંતિથી બેસતા હોવ એવી જગ્યાએ રાખો. ટૂંકમાં એવી એવી જગ્યા એ રાખો જ્યાં તમને બે મિનિટનો પણ સમય મળે તો આ પુસ્તકનું એકાદ પાનું પણ વાંચી શકો.
બીજું કે અહીં જે વાતો છે એ પ્રેક્ટિકલ થવી ખુબ જરૂરી છે.
આ પુસ્તકો તમારા બિઝનેસ પાર્ટનર સાથે પણ શેર કરો, એવા મિત્રો કે સ્વજનો જેઓ બિઝનેસ કરતા હોય એમને પણ આપો. એમને તમારા તરફથી બેસ્ટ ગિફ્ટ ગણાશે. એના બિઝનેસમાં અને જીવનમાં તમે કરેલી ઉત્તમ મદદ ગણાશે.
List Of the Books:
👉 સફળ બ્રાન્ડ ઉભી કરવા શું કરીશું ?
👉 ક્લાયન્ટ સાથે નેગોશિયેશન કેવી રીતે કરવું ?
👉 કામ કરાવવાની આવડત
👉 કાયમી ગ્રાહક કેવી રીતે બનાવશો ?
👉 માર્કેટ રિસર્ચ કેવી રીતે કરવું ?
👉 સફળ ઓર્ગેનાઈઝેશન ઉભું કરવાના પાયાના સિદ્ધાંતો
👉 સેલિંગની ચાવી
👉 સફળ માર્કેટિંગ થકી માર્કેટ કિંગ કેમ બનવું ?
👉 સહકર્મચારી સાથેનો વ્યવહાર
👉 વર્ક – લાઈફ બેલેન્સ
👉 વર્કપ્લેસમાં ઈમોશનલ મેનેજમેન્ટ
👉 વર્કપ્લેસમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ
👉 ફાઇનાન્સ મેનેજમેન્ટ કેવી રીતે કરવું ?
👉 ધંધાની હરીફાઈમાં ટકવાની ગુરુચાવી
👉 નેટવર્ક એ જ નેટવર્થ
👉 લાઈફ અરાઉન્ડ બિઝનેસ કે બિઝનેસ અરાઉન્ડ લાઈફ
👉 શોર્ટ ટર્મ પ્રોફિટ કે લોગ ટર્મ રોયલ્ટી
👉 હું કયો બિઝનેસ કરું ?
👉 મીઠી મૂંઝવણ – બિઝનેસ કે નોકરી
👉 ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું ?
👉 બિઝનેસમેન કેવી રીતે વિચારે ?
👉 અસરકારક ડિસિઝન કેવી રીતે લઈશું ?
👉 મજબૂત ટીમ કેવી રીતે ઉભી કરીશું ?
👉 મિટિંગને સફળ કેવી રીતે બનાવીશું ?
👉 મલ્ટીપલ બિઝનેસ એકસાથે કેવી રીતે શક્ય છે ?
Share
Share on Facebook
Whatsapp
Tweet
Tweet on Twitter
You may also like
Sale
Business No Master Course / બિઝનેસનો માસ્ટર કોર્સ (25 Books)
Regular price
Rs. 625.00
Sale price
Rs. 549.00
Save Rs. 76.00
"Close (esc)"