Ghargaththu Upchar
★
★
★
★
★ 184 reviews
Regular price₹. 85.00
/
MRP (Incl. of all taxes)
શરીરમાં થતી નાની મોટી તકલીફોમાં દવા કે ઇલાજ માટે બહાર જ્વાની જરૂર જ ના પડે તો તમને કેવું લાગે? એનું સોલ્યુશન ઘરમાં જ છે અને હાથવગું જ છે એવું કહેવામાં આવે તો? મજા પડે ને!?
આ પુસ્તકમાં જે નાની નાની ટીપ્સ છે એ આપણું શરીર, સમય અને પૈસા ત્રણેય બચાવે છે.
લેખક : ડો. ચંપક મોદી