Chintan & Manan _ ચિંતન અને મનન _ 7 Books Combo

  184 reviews
Regular price ₹. 450.00 Sale price₹. 379.00 Save ₹. 71.00
/
MRP (Incl. of all taxes)

વિચાર એ એવી શક્તિ છે જેણે માનવજાતને પૃથ્વી પર સ્પેશ્યલ બનાવી છે. આ શક્તિ બેધારી તલવાર છે. એનો આધાર આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એના પર છે. આ શક્તિનો ઉપયોગ કરીને અનેક લોકોએ પોતાના જીવનને સાર્થક કર્યા છે.

આ 7 પુસ્તકો આપણને વિચાર અને ચિંતનની દિશામાં લઇ જાય છે. અહીં મોટીવેશનનો ડોઝ નથી, જીવનને જોવા, સમજવા અને જીવવાનો અભિગમ કેળવવાનો એક પ્રયાશ છે.

સમાજ, આળસ, માર્ગદર્શક, સ્વાભિમાન, પરિવર્તન
દિવ્યેશ વેકરીયા દ્વારા લખાયેલ અને સંપાદિત થયેલ આ પાંચ પુસ્તકો નાની નાની વાતોમાં ઘણું કહી જાય છે. વિષયો એવા પણ પસંદ કરાયા છે જે આપણા જીવનમાં પાયાથી જોડાયેલા છે. જેના પર ચિંતન મનન થવાથી જીવન વધુ સુંદર બને છે.

વિચારની વસાહતો
ડૉ. ભદ્રાયુ વચ્છરાજાની ગુજરાતનું ઘરેણું છે. એમણે 40થી વધુ ઉત્તમ પુસ્તકો આપ્યા છે. એમનું ચિંતન સમાજને સમૃદ્ધિ તરફ લઇ જાય છે.

આ લખાણો વાચકને વિચારોના એવા બગીચામાં લઇ જાય છે જ્યાં પહોંચીને વ્યક્તિ પોતાની રીતે ખીલી શકે, જીવી શકે. આપણા જીવનના એવા અનેક ખૂણાઓ છે જેનો કદી આપણે સ્પર્શ જ નથી કર્યો. આ પુસ્તક એવા પાસાઓ પર પ્રકાશ પાથરે છે અને એને ઉજાગર કરે છે.

અંતરવલોણું
જીવન એક વાર્તા છે. આપણી આસપાસ તો અનેક વાર્તાઓ બનતી જ રહે છે, આપણા પોતાના જીવનમાં પણ કેટલીયે વાર્તાઓ ઘડાતી હોય છે. અહીં એવી વાર્તાઓનું સંકલન થયું છે જે ઉપદેશના બદલે મંથન આપે છે.

પુસ્તકો : 7
1. વિચારની વસાહતો 
2. સમાજ 
3. આળસ
4. માર્ગદર્શક 
5. સ્વાભિમાન
6. પરિવર્તન  
7. અંતરવલોણું

Total Price : ₹450/- 
Offer Price : ₹379/-