Welcome to Yuti Books
પુસ્તકો અને વાંચન પ્રત્યેના અગાઢ પ્રેમના કારણે મારો જન્મ 28 ઓગસ્ટ, 2008 અમદાવાદ ખાતે થયો.
શરૂઆત રોડ સાઈડ લારીમાં પુસ્તકોના વેચાણથી થઇ. ધીરે ધીરે લોકો આવતા ગયા, પુસ્તકો વંચાતા રહ્યા અને એમ કરતા કરતા મારું કદ વધતું ગયું. મારુ જતન અને સિંચન પણ સરસ થયું જેથી મારો વિકાસ ઝડપી અને સારો થયો. નાનકડી લારીથી શરૂ થયેલી યાત્રા ધીરે ધીરે વિશાળ પુસ્તક મેળા સુધી અને પછી પ્રકાશન સુધી.
આજે હું યુતિ પબ્લિકેશન નામથી ઓળખાવ છું. આ ઓળખના પાયામાં છે શ્રેષ્ઠ આપવાની ભાવના, ઈમાનદારી અને પ્રેમ. યુતિ એટલે બે બિંદુના મિલનની ઘટના. હું સર્જક અને ભાવકોને જોડાતી કડી છું.
આથી હું ‘યુતિ’ છું. મારી આ યાત્રા હજું ઘણી આગળ વધવાની છે. 300થી વધુ પુસ્તકો પ્રકશિત થઈ ચુક્યા છે અને હજું અનેક પુસ્તકો પ્રકાશિત કરી, ઘરે ઘરે વાંચનનો યજ્ઞ પ્રગટાવવાનો મારો ધ્યેય છે.
Due to immense love for books and reading, I was born on 28th August, 2008 at Ahmedabad. The beginning happened with a road side counter to sell books. Slowly people kept coming, they kept reading books, and I started to grow. I was nurtured well and slowly my size went on increasing fast and in a healthy manner. Small book selling counter manifested in large book fairs and then I transformed into publication business.
Today I am known by Yuti Books. In the root lies an intention of giving the best with integrity and love. Yuti means an event of union of two points. I am the connecting link between people filled with love and emotion and creators.
So, I am Yuti. My journey is still going on and it will be a long journey. More than 300 books have already been published and still more are to come. I intend to slowly expand this ritual of book publication.