Aadu _ આદું
★
★
★
★
★ 184 reviews
Regular price
₹. 150.00
Sale price₹. 125.00
Save ₹. 25.00
/
MRP (Incl. of all taxes)
રાજવૈદ્ય રસિકલાલ જે. પરીખે આદુંના વિવિધ પ્રયોગોથી અનેક દર્દોની સારવાર કરી છે. સામાન્ય શરદી ઉધરસમાં જ આદું ઉપયોગી છે એવું નથી, કેન્સર સુધીના રોગોમાં આદું કેટલું અસરકારક છે એ આ લેખકે સાબિત કરી બતાવ્યું છે. આ પુસ્તક એવા વિવિધ પ્રયોગોનું સંકલન છે. આ ઉપરાંત આદુંનું મહત્ત્વ, ઉપયોગો, સાવચેતી વગેરે વિષે આપણને માહિતીગાર કરે છે.
આયુર્વેદમાં આદુને ઉત્તમ ઔષધ કહેવાયું છે. આપણા રાજબરોજના ભોજનમાં પણ એનો વિવિધ રીતે ઉપયોગ થાય છે. અનેક ગુણોથી ભરપૂર એવા આદુ વિષે જાણવું ઉત્તમ સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે.
લેખક : રાજવૈદ્ય રસિકલાલ જે. પરીખ