1
/
of
1
DEPRESSION । ડિપ્રેશન । TRANSLATED BY: PARESH PARMAR
DEPRESSION । ડિપ્રેશન । TRANSLATED BY: PARESH PARMAR
★
★
★
★
★ 318+ reviews
Regular price
Rs. 120.00
Regular price
Sale price
Rs. 120.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
મેડિકલ વિજ્ઞાનના ક્ષેત્રે થયેલી પ્રગતિને કારણે આજે નકામી ચિંતા (એંગ્ઝાઈટી), ડિપ્રેશન, ઓબ્સેસિવ કંપલ્સિવ ડિસઓર્ડર, સ્કીઝોફ્રેનિયા જેવી માનસિક બીમારીઓની સારવાર શક્ય બની છે. આજે એ સાબિત થઈ ગયું છે કે માનસિક બીમારીઓ કોઈ શાપ કે પૂર્વજન્મનું ફળ નથી, પરંતુ શારીરિક બીમારીની જેમ જ તે પ્રતિકૂળ વાતાવરણ તથા વિષમ પરિસ્થિતિને કારણે ઉદ્ભવે છે. માનસિક રોગીઓ તિરસ્કારને પાત્ર નહીં, પરંતુ સહાનુભૂતિને પાત્ર છે. જો માનસિક રોગીઓને યોગ્ય સારવાર આપવામાં આવે તો એ પણ સામાન્ય અને સક્રિય જીવન જીવી શકે છે.

DEPRESSION । ડિપ્રેશન । TRANSLATED BY: PARESH PARMAR
Rs. 120.00