Skip to product information
1 of 12

GarbhSanskar – Jevu Vavishu Aevu lanishu / ગર્ભસંસ્કાર – જેવું વાવીશું એવું લણીશું । Author : Dr. Devangi Jogal & Nilesh Jogal

GarbhSanskar – Jevu Vavishu Aevu lanishu / ગર્ભસંસ્કાર – જેવું વાવીશું એવું લણીશું । Author : Dr. Devangi Jogal & Nilesh Jogal

  318+ reviews
Regular price Rs. 549.00
Regular price Rs. 599.00 Sale price Rs. 549.00
Sale Sold out
Shipping calculated at checkout.
Language version

ઇચ્છિત તથા ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટેનું સચોટ અને સંપૂર્ણ માર્ગદર્શન આપતું ગુજરાતી ભાષાનું એકમાત્ર BEST SELLER પુસ્તક.

|| ચાલો, ગર્ભાવસ્થાને ઉત્સવ બનાવીએ… ||

પ્રેગ્નન્સી પ્લાનિંગથી લઈને થ્રુ આઉટ Pregnancy અને બાળકના જન્મ બાદના શરૂઆતના 3-4 વર્ષો સુધીના સમયમાં ઘણા સવાલો અને મૂંઝવણો હોય છે. ક્યારે Planning કરવું જોઈએ? કેવી રીતે શરૂઆત કરવી? ક્યાં મહિને આહાર-વિહારમાં શું શું કાળજી લેવી? નાની – મોટી માનસિક અને શારીરિક તકલીફોનું નિરાકરણ કેવી રીતે કરવું? ગર્ભમાં જ બાળકના ઉત્તમ વિકાસ માટે શું કરી શકાય? ડિલિવરી સમયે શું તૈયારી કરવી? બાળકના જન્મ બાદ એની કાળજી કેવી રીતે રાખવી? વગેરે પ્રશ્નોના જવાબો મેળવવા માટે આપણે ઘણી જગ્યાએ શોધ કરીએ છીએ.

ક્યારેક સાચો જવાબ મળતો નથી અથવા એક જ સવાલના ઘણા જવાબો મળતા વધુ મૂંઝવણ ઉભી થાય છે.

આ સમયે જરૂર હોય છે એક એવા સોર્સની જે ઓથેન્ટિક અને અનુભવસિદ્ધ હોય. એ સોર્સ એટલે આ ગર્ભસંસ્કાર – જેવું વાવીશું એવું લણીશું પુસ્તક.

આ પુસ્તક તમારા માટે એક ઉત્તમ પરામર્શક એટલે કે ડોક્ટર, વાહલસોઈ માતા અને મિત્રની ભૂમિકા ભજવી શકે છે. લેખક દંપતી આ વિષયના નિષ્ણાંત અને અનુભવી છે અને પુસ્તકમાં દર્શાવેલ વાતો તેમના પોતાના જીવનમાં પ્રયોગ કરેલી છે.

આ પુસ્તકમાં પ્રાચીન ઋષિમુનિઓનું જ્ઞાન, પેઢી દર પેઢીનો અનુભવ અને આધુનિક વિજ્ઞાનનો સંકલન કરવામાં આવ્યો છે.

|| આ પુસ્તકમાં નીચેના સવાલોનું નિરાકરણ મળે છે… ||

  • શું તમે ઈચ્છો છો કે તમારું આવનારું બાળક તંદુરસ્ત, બુદ્ધિશાળી અને પ્રેમાળ હોય?
  • પ્રેગ્નન્સી વિશેના મીથ અને ગેરમાન્યતાઓથી પરેશાન છો?
  • શું તમે આનુવંશિક રોગોને અટકાવવા ઈચ્છો છો?
  • શું તમે બિનજરૂરી ખર્ચથી બચવા માંગો છો?
  • શું તમે પ્રેગ્નન્સીને ઉત્સવ તરીકે માણવા માંગો છો?
  • પ્રેગ્નન્સી પ્લાનિંગ કેવી રીતે અને ક્યારે કરવું?
  • કયા મહિને શું ખાવું અને શું ટાળવું?
  • ગર્ભાવસ્થા દરમિયાન થતી તકલીફોનું નિરાકરણ કેવી રીતે કરવું?
  • પ્રસુતિ બાદ માતાની સંભાળ કેવી રીતે રાખવી?
  • બાળકના જન્મ બાદ એની કાળજી અને વિકાસ કેવી રીતે કરવો?

આ બધા સવાલોના જવાબો છે આ પુસ્તકમાં…

વાંચજો, વંચાવજો અને વહેંચજો… ચોક્કસ મદદરૂપ થશે.

આ પુસ્તક હવે અંગ્રેજી ભાષામાં પણ ઉપલબ્ધ છે.

View full details
GarbhSanskar – Jevu Vavishu Aevu lanishu / ગર્ભસંસ્કાર – જેવું વાવીશું એવું લણીશું । Author : Dr. Devangi Jogal & Nilesh Jogal Rs. 549.00