Skip to product information
1 of 1

JUNGLE PRAJASATTAAK। જંગલ પ્રજાસત્તાક । AUTHOR: VIKRAM NARENDRA/ MUKESH MODI

JUNGLE PRAJASATTAAK। જંગલ પ્રજાસત્તાક । AUTHOR: VIKRAM NARENDRA/ MUKESH MODI

  318+ reviews
Regular price Rs. 150.00
Regular price Sale price Rs. 150.00
Sale Sold out
Shipping calculated at checkout.

અસ્તિત્વના પ્રથમ દિવસથી જ માનવજાત શાસન-વ્યવસ્થાની તલાશમાં રહેલ છે.

સરળ શૈલી અને રસાળ ઘટનાઓ દ્વારા જંગલ પ્રજાસત્તાકઃ વર્તમાન પ્રાણીકથામાં નીચેના પ્રશ્નો ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

માનવની શાસન-વ્યવસ્થાની તલાશનું શોષણ થાય છે? લોકશાહીને શ્રેષ્ઠ શાસન-વ્યવસ્થા ગણવામાં આવે છે; પણ શું આપણે જંગલના કાયદાઓને તિલાંજલી આપી શક્યા છીએ? જંગલરાજમાં પ્રજાસત્તા અસરકારક નીવડી શકે? લોકશાહી શાસન વ્યવસ્થા રાજાશાહીના વિકલ્પ તરીકે ઉભરી આવી છે તો પછી લોકશાહીમાં આ રાજાઓ આવ્યા ક્યાંથી? લોકોના ટેરવાનો સમયાંતરે શાહી લગાવવા ઉપયોગ થાય એ જ લોકશાહી? એક વર્ગનું તૃષ્ટીકરણ થતું રહે એ લોકશાહી ટકશે?

View full details
JUNGLE PRAJASATTAAK। જંગલ પ્રજાસત્તાક । AUTHOR: VIKRAM NARENDRA/ MUKESH MODI Rs. 150.00