કુંડલિની તેના મૂળ સ્વરૂપમાં નથી, તેમાં ઈસાઈ નો ઉલ્લેખ ક્યાંથી આવે? હજારો વર્ષ પહેલાના ગ્રંથો માં જેનો ઉલ્લેખ છે , 'સુષુમના નાડી ના અધિપતિ ઈસુ ખ્રિસ્ત છે' ત્યારે ખ્રિસ્તી ક્યાં હતા?
બધું પોતાના પ્રમાણે લખેલું છે, સનાતન નું અપમાન છે.
કોઈએ આ ચોપડી લેવી નહિ.