1
/
of
1
SHAREBAJAR PROFITABLE FUNDA / શેરબજાર પ્રોફિટબેલ ફંડા । Translated by: Keyur Kotak
SHAREBAJAR PROFITABLE FUNDA / શેરબજાર પ્રોફિટબેલ ફંડા । Translated by: Keyur Kotak
★
★
★
★
★ 318+ reviews
Regular price
Rs. 135.00
Regular price
Sale price
Rs. 135.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
અત્યારે દરેક વ્યક્તિ ધનિક બનવા માગે છે, કમાણી કરવા ચાહે છે — પછી તે વેપારી હોય, ઉદ્યોગપતિ હોય કે નોકરિયાત હોય. ગુજરાતમાં કમાણી કરવા શૅરબજારમાં રોકાણ કરવાનું માધ્યમ સૌથી વધુ લોકપ્રિય છે, પણ આ બજાર અત્યંત અનિશ્ચિત છે અને તેની બારીક સમજણ હોવી જરૂરી છે. પણ સમજણ મેળવવા ધૈર્ય અને ખંત જોઈએ. આ સંજોગોમાં સામાન્ય રોકાણકારોને ઘણી વખત મોટું નુકસાન વેઠવું પડે છે અને તેઓ તેમની પરસેવાની કમાણી રાતોરાત ગુમાવી બેસે છે.
શૅરબજારના પ્રસિદ્ધ નિષ્ણાત સુધા શ્રીમાળીએ શૅરબજારના મૂળભૂત સિદ્ધાંતોને સમજવાનો સફળ પ્રયાસ કર્યો છે. તેમનું પ્રથમ પુસ્તક ‘શૅરબજાર ગાઇડ' અત્યંત સફળ રહ્યું છે. આ પુસ્તક તેની જ આગામી અને મજબૂત કડી છે. શૅર અને શૅરબજારની વ્યાવહારિક અને ઉપયોગી જાણકારી સાથે આ પુસ્તક રોકાણકારો માટે એક માર્ગદર્શક સમાન છે.
