Skip to product information
1 of 1

STEPHEN HAWKING। સ્ટીફન હૉકિંગ । TRANSLATION BY: PARESH PARMAR

STEPHEN HAWKING। સ્ટીફન હૉકિંગ । TRANSLATION BY: PARESH PARMAR

  318+ reviews
Regular price Rs. 160.00
Regular price Sale price Rs. 160.00
Sale Sold out
Shipping calculated at checkout.

સ્ટીફન હોકીંગ ખૂબ પ્રતિષ્ઠિત નામ. આ નામ કાને પડે એટલે તરત એક વિશેષ પ્રકારની કહી શકાય એવી ખુરશીમાં બેઠેલ વ્યક્તિનો ચહેરો નજર સામે તરવરે.. હાં આ એ જ સ્ટીફન હોકીંગ જેમણે વિજ્ઞાનના ક્ષેત્રમાં આ સદીમાં સૌથી વધારે ઊંચાઈ પ્રાપ્ત કરી. વિજ્ઞાનની સામાન્ય માહિતી ધરાવનાર વ્યક્તિ માથું ખંજવાળતી રહી જાય કે આ માણસે વિજ્ઞાનમાં એવું તે શું પ્રદાન કર્યું છે. પણ સામાન્ય સાપેક્ષવાદના સિદ્ધાંત દ્વારા બ્લેકહોલમાંથી વિકિરણોનું ઉત્સર્જન કરી એમણે દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી. ૧૨ વર્ષની ઉંમરે સ્ટીફન વિશે એના મિત્રો ચોકલેટનો ડબ્બો શરતમાં રાખી શરત લગાવતા કે આ માણસ જીવનમાં કંઇ શક્ય કરી દેખાડ્યું. ઉકાળી નહીં શકે... પણ સ્ટીફને તો બ્લેકહોલમાંથી વિકિરણો ઉકાળી અશક્યને
માત્ર ૨૧ વર્ષની ભરયુવાનીમાં જ મોટર ન્યૂરોન નામની બીમારીએ જે વ્યક્તિને પથારીવશ અને લગભગ સંપૂર્ણ રીતે પરવશ કરી દીધો હોય છતાંય વિજ્ઞાનમાં એના રસે તથા એની જીજીવિષાએ એને જીવતો રાખ્યો. સાવ સામાન્ય પરિવારમાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યા જન્મેલ સ્ટીફને વિજ્ઞાનના ક્ષેત્રમાં પોતાની પ્રતિભાને જોરે સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે. જીવલેણ અને બીમારી કદાચ ચોક્કસ હાંફી ગઇ હશે. અસાધ્ય કહી શકાય એવી બીમારી સ્ટીફને હંફાવી કે હરાવી નથી શકી. હા બીમારી કદાચ ચોક્કસ હાંફી ગઈ હશે.


આ પુસ્તકમાં સ્ટીફનના જન્મથી લઇ એમના વર્તમાન જીવન સુધીની ખૂબ મહત્વની કહી શકાય એવી બાબતોને સાંકળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પુસ્તક સ્ટીફન હોકીંગની જીવની નથી પણ એમના જીવનની સૌથી મહત્વની કહી શકાય એવી કડીઓને આ પુસ્તકમાં પરોવવામાં આવી છે.

View full details
STEPHEN HAWKING। સ્ટીફન હૉકિંગ । TRANSLATION BY: PARESH PARMAR Rs. 160.00