1
/
of
1
TIMIRPANTHI। તિમિરપંથી । AUTHOR: DHRUV BHATT
TIMIRPANTHI। તિમિરપંથી । AUTHOR: DHRUV BHATT
★
★
★
★
★ 318+ reviews
Regular price
Rs. 225.00
Regular price
Sale price
Rs. 225.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
વિચરતી કહેવાતી જાતિના મનુજોને મળીને લખાયેલી આ કથાના તિમિરગામી નાયકો ચિરંજીવ છાપ છોડી જાય છે. ચોર્વકળાના નિયમો, બંધનો, ગરુઓ અને પૂર્વજોની આજ્ઞા વગેરે વાતો ભાવકને એવા ભાવજગતમાં લઈ જાય છે જ્યાં રહીને તે નવા સત્યોને પામે છે.
કાયદાએ જેને જન્મજાત ગુનેગારો માન્યા છે તે ચોસઠમી વિદ્યાના કળાધરોના મનને અને કામને ઉજાગર કરતી તથા આ છાપ ભૂંસવા મથતા યુવાનોના પ્રયત્નોની આ કથા વાંચતા જ વાચક તે વિદ્યા જાણનાર મહાનાયકોને એક અલગ નજરે જોતો થાય છે.
દર વખતે નાવીન્યપૂર્ણ વિષય લઈ આવનારા ધ્રુવ ભટ્ટની આ નવી કથા એક નવા જગતની વાત લઈને આવી છે.

TIMIRPANTHI। તિમિરપંથી । AUTHOR: DHRUV BHATT
Rs. 225.00