Skip to product information
1 of 9

Wonderful Parenting / વન્ડરફૂલ પેરેન્ટીંગ (6 પુસ્તકો)

Wonderful Parenting / વન્ડરફૂલ પેરેન્ટીંગ (6 પુસ્તકો)

  318+ reviews
Regular price Rs. 425.00
Regular price Sale price Rs. 425.00
Sale Sold out
Shipping calculated at checkout.

બાળકને ઉછેરવા માટે નહીં… બાળકને સમજવા માટે.

બાળકનો ઉછેર માત્ર પ્રેમથી થતો નથી, એના માટે સમજણ અને ધીરજ જોઈએ.  દરેક ઉંમરે બાળકને કેવી રીતે સમજવું એની યોગ્ય દિશા જોઈએ.

Wonderful Parenting Combo એ એવી જ છ પુસ્તકોનો સંગ્રહ છે, જે માતા-પિતાને બાળકના ઉછેરના વિવિધ પાસાઓને વધુ સરળતાથી સમજવામાં મદદ કરે છે.

આ કોમ્બોમાં સમાવિષ્ટ દરેક પુસ્તક એક અલગ વિષયને સ્પર્શે છે; બાળકની લાગણીઓ, સંસ્કારો, વ્યક્તિત્વ, પરિવારનું વાતાવરણ અને માતા-પિતાની ભૂમિકા. આ પુસ્તકો તમને માત્ર શું શીખવવું એ નથી કહેતા, પરંતુ બાળકને કેવી રીતે સમજવું અને જીવનના દરેક તબક્કે કેવી રીતે સાથ આપવો એ પણ સમજાવે છે.

આ સાથે તમને મળે છે એક સુંદર Wooden Tic Tac Toe Game (X & O).

કારણ કે… બાળક સાથેનો સૌથી મજબૂત સંબંધ ઉપદેશથી નહીં… સાથે વિતાવેલા સમયથી બને છે.

 

View full details
Wonderful Parenting / વન્ડરફૂલ પેરેન્ટીંગ (6 પુસ્તકો) Rs. 425.00