1
/
of
1
YUVANIMA KARO RETIREMENT PLANNING। યુવાનીમાં કરો રીટાર્ડમેન્ટ પ્લાનિંગ । AUTHOR: KSHITIJ PATUKLE
YUVANIMA KARO RETIREMENT PLANNING। યુવાનીમાં કરો રીટાર્ડમેન્ટ પ્લાનિંગ । AUTHOR: KSHITIJ PATUKLE
★
★
★
★
★ 318+ reviews
Regular price
Rs. 135.00
Regular price
Sale price
Rs. 135.00
Unit price
/
per
Shipping calculated at checkout.
Couldn't load pickup availability
આજનું શૈશવ આવતી કાલની તરુણાવસ્થા છે અને આજની તરુણાવસ્થા આવતી કાલની વૃદ્ધાવસ્થા છે. આવનારા અને પસાર થનાર દરેક દિવસ સાથે દરવખતે નવેસરથી રેખાંકિત થનાર આ વાત છે. આપણે કંઈ પણ ન કરીએ, છતાં જેમ આપણી વય એક દિવસ વૃદ્ધિ પામે છે. તે સાથે જ આપણી પાસે આર્થિક આયોજન અર્થે ઉપલબ્ધ વધુ એક દિવસ ઓછો થાય છે.
'कल करे सो आज कर, आज करे सो अब' કહેવત જો એકાદ વાતને સહુથી વધુ સ્પર્શતી હોય તો તે વાત એટલે આપણા જીવન માટે અત્યંત આવશ્યક રહેલું આર્થિક આયોજન. આયોજન શબ્દનો અર્થ જ વાસ્તવમાં આવતી કાલના ઉજ્જ્વળ ભવિષ્ય માટે આજે કરવાના પ્રયત્ન એવો છે. તેને કારણે સેવાનિવૃત્તિના સમયગાળા માટે જરૂરી ખર્ચની જોગવાઈ કમાવતા દિવસોમાં જ કરી રાખવી પડે એ સ્પષ્ટ છે. આવી વાતોનો વિચાર અને તે વિચાર અનુસાર કૃત્ય એટલે ‘રિટાયરમેન્ટ પ્લેનિંગ'

YUVANIMA KARO RETIREMENT PLANNING। યુવાનીમાં કરો રીટાર્ડમેન્ટ પ્લાનિંગ । AUTHOR: KSHITIJ PATUKLE
Rs. 135.00